ગુજરાત રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાનાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણા ૮ અને ૯ જાન્યુઆરીના અમરેલીના પ્રવાસે છે.
પોતાના દ્વિદિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી હાલની કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરશે અને આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરશે
Recent Comments