અમરેલી

અમરેલીના રાજુલા–જાફરાબાદ વિસ્તારના માછીમારો માટે જાફરાબાદ બંદરે દરીયાઈ એમ્બ્યુલન્સ (૧૦૮) સુવિધા આપવા આરોગ્ય મંત્રીને રજૂઆત કરતા સાંસદ

અમરેલી જી૬ત્સિલાના રાજુલા–જાફરાબાદ વિસ્તારના માછીમારો માટે દરીયાઈ
એમ્બ્યુલન્સ (૧૦૮) સુવિધા આપવા માટે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજયના આરોગ્ય
અને પરીવાર ક૬ત્સિયાણ મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલને રજૂઆત કરેલ છે.
પ્રાપ્ત વિગતોનુસાર શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસીએશન દ્વારા
અમરેલીના સાંસદશ્રીને કરવામાં આવેલ રજૂઆતના અનુસંધાને સાંસદશ્રીએ તાત્કાલીક
આરોગ્યમંત્રીશ્રીને લેખિતમાં માછીમારોને પડતી મુશ્કેલીઓ અંગે વાકેફ કરતા જણાવેલ
હતુ કે, જમીન ઉપર અકસ્માત કે આકસ્મિક આરોગ્ય લક્ષી જરૂરીયાતના સમયે તાત્કાલીક
મળતી ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધાને લીધે દદીૅઓને સમયસર સારવાર અથેૅ હોસ્પિટલ સુધી
પહોંચાડી શકાય છે. પરંતુ અમરેલી જી૬ત્સિલાના રાજુલા–જાફરાબાદ વિસ્તારમાં
દરીયાઈમાં દુર દુર (અંદાજિત ૬બ્?ઉસ૦ થી ૭૦ નોટીકલ માઈલ સુધી) બોટમાં રહેલ માણસો,
માછીમારી અને ખલાસીઓને કોઈપણ પ્રકારની ઈજા થાય અથવા તો હાટૅ એટેકથી લઈ અન્ય
કોઈ ઈમરજન્સી સારવારની જરૂરીયાત ઉભી થાય તેવા કિસ્સામાં ફીશીંગ બોટ જ સહારો હોય
છે. પરંતુ ફીશીંગ બોટની સ્પીડ વધારેમાં વધારે ૬બ્?ઉસ થી ૭ નોટીકલ માઈલની હોવાને
લીધે દદીૅને બંદર સુધી પહોંચાડવામાં કલાકો ના કલાકો પસાર થઈ જાય છે જેના
લીધે માછીમારોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
અમરેલી જી૬ત્સિલાના જાફરાબાદ બંદરની અંદાજિત ૭૦૦ થી ૮૦૦ બોટોના ખલાસીઓ
કે જેમાં ૧ બોટમાં ૮ થી ૯ માણસો હોય છે તેમને આરોગ્ય સુવિધા અને ઈમરજન્સી સારવાર
ઝડપથી અને સમયસર મળી રહે તે માટે જાફરાબાદ બંદરે દરીયાઈ એમ્બ્યુલન્સ (૧૦૮) ની સુવિધા
ઉપલબ્ધ થાય તે માટે

Related Posts