fbpx
અમરેલી

અમરેલીના લોકપ્રિય કોંગ્રેસી ધારાસભ્‍ય અનેવિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની સતતમહેનત અને રજુઆત રંગ લાવી.

કુંકાવાવ તાલુકાના તોરી ગામનો પીવાના પાણીનો પ્રશ્‍ન હલ કરતા : પરેશ
ધાનાણી કુંકાવાવ તાલુકાના તોરી ગામે 50.00 લાખના ખર્ચે
વાસ્‍મો યોજના મંજુર કરાવતા વિરોધપક્ષ ના નેતા અને
અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણી,
તોરી ગામમાં વર્ષો જુનો પાણીનો પ્રશ્‍નની તોરી
ગામના આગેવાનોએ અમરેલીના ધારાસભ્‍ય પરેશભાઈ
ધાનાણીને રજુઆત કરતા ધાનાણીએ ત્‍વરીત સરકારમાં
રજુઆત કરી તોરી ગામે રૂા. 50,00 લાખની વાસ્‍મો યોજના
મંજુર કરાવતા ધારાસભ્‍ય પરેશભાઈ ધાનાણીનો જયોતીબેન
રાઠોડ, રવત્ત્ભાઈ પાનસુરીયા પ્રમુખ કુંકાવાવ તાલુકા કોંગ્રેસ,
નાગત્ત્ભાઈ વેકરીયા,પૂર્વ આરોગ્‍ય ચેરમેન ધમેન્‍દ્રભાઈ
પાનસુરીયા, સાધનાબેન અરવિંદભાઈ દોંગા પૂર્વ જીલ્લા પંચાયત
સદસ્‍ય, ચંદુભાઈ રાઠોડ, લાલજીભાઈ કોટડીયા,જયંતીભાઈ
કુંકાવાવ તાલુકામાં થયેલ ઢગલાબંધ કામો બાદ વધુ
તોરી ગામે રૂા.50.00 લાખની વાસ્‍મો યોજના મંજુર
કરાવતા : લોક લાડીલા ધારાસભ્‍ય અને વિરોધપક્ષના
નેતાશ્રી ધાનાણી ઉપંર અભિનંદનની વર્ષા વેકરીયા,રમેશભાઈ રાઠોડ, બાલાભાઈ હીરરા,મનસુખભાઈ ગેવરીયા તથાતોરી ગામના આગેવાનોએ ખુબ ખુબ આભાર
માન્‍યો હતો.

Follow Me:

Related Posts