અમરેલી

અમરેલીના લોકપ્રિય કોંગ્રેસી ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીની સતત મહેનત અને રજુઆત રંગ લાવી. અમરેલી તાલુકા માં રૂા.૧ર૭૦૦.૦૦ લાખના ખર્ચે રોડના કામની મંજુરી મળી

અમરેલી  તાલુકામાં નીચે મુજબના કામોની મંજુરી મળી છે. 

ક્રમ તાલુકો રસ્તાનું નામ કામગીરી અંદાજીત
રકમ રૂ. લાખ
૧ અમરેલી અમરેલી – ચિતલ – બાબરા ૧૦. મીટર પહોળો કરવા ૧૧૦પ૦.૦૦
ર અમરેલી અમરેલી – ચલાલા ૧૦. મીટર પહોળો કરવા ૧૬પ૦.૦૦
કુલ ૧ર૭૦૦.૦૦

Related Posts