અમરેલી

અમરેલીના વોર્ડ નં. ૭ માં ચાર મહિનાથી ડંકી બંધ છે રીપેપીંરગ કરાવવા કોર્પોરેટરની કલેક્ટરને રજૂઆત

અમરેલી શહેરમાં વોર્ડ નં . ૭ માં આવેલ ડંકી વલીહાજી વાળી ગલ્લી ડો . ડબાવાળાના ઘર પાસે ચાર મહિનાથી ડંકી બંધ છે જે રીપેપરીંગ કરવા માટે અવાર – નવાર લેખિત મૌખિક રજુઆત કરી છતાં આજદિન સુધી ડંકી રીપેશૅગ કરી ગયેલ નથી , પીવાના પાણીનો ખુબ જ વિકટ પ્રશ્ન આ વિસ્તાર ઉદભેવેલ છે , આથી ત્વરીત અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવા વિનંતી અને જો આગામી દિવસ ૦૮ માં ડંકી રીપેરીંગ કરવામાં નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરીશું . જેની ગંભીર નોધ લેવા વિનંતી .

Follow Me:

Related Posts