fbpx
અમરેલી

અમરેલીના સાંગાડેરી અને નડાળા તેમજ બાબરાના શંભુપરામાં ૧૦૦% વેક્સીનેશન પૂર્ણ

અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ૧૦૦% વેક્સીનેશન કરવાની કામગીરી પુરજોશમાં શરૂ છે ત્યારે અમરેલી તાલુકાના મોટા આંકડીયા પીએચસી હેઠળના સાંગાડેરીમાં, વાંકીયા પીએચસી હેઠળના શંભુપરામાં અને બાબરાના કોટડાપીઠા પીએચસી હેઠળના નડાળા ગામમાં ૧૦૦% વેક્સીનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts