અમરેલીના સાસંદ નારણભાઇ કાછડીયાના ધર્મ પત્ની મુક્તાબેનનું ઘરે નાના અકસ્માતે વહેલી સવારે નિધન થયું હતું આ સમાચારથી સમગ્ર ભાજપ પરિવાર તેમજ અમરેલી જિલ્લાના આગેવાનો ભારે શોક વ્યક્ત કર્યો હતો જેમની સ્મશાન યાત્રા તા : 5/7/2021ના રોજ અમરેલી સ્થિત પટેલ સંકૂલ નજીકના નિવાસ સ્થાનેથી સાંજે 5 વાગે કોરોના ગાઇડ લાઇન મુજબ રાખવામા આવેલ છે
અમરેલીના સાસંદ નારણભાઇ કાછડીયાના ધર્મ પત્નીનું નિધન ધેરો શોક


















Recent Comments