લલચાવી, ફોસલાવી, ધમકાવી, ડરાવી, અપહરણ બળાત્કાર સ્પેશયલ પોકસો એકટની કલમ સહીત કુલ ૧૮ કલમનાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર…ગોંડલના એક રીક્ષા ચાલક આકાશ અશોકભાઈ સોલંકી નામના યુવાન ઉપર અમરેલી સીટી. પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૪૬,૩૭૬,૩૭૬(૨)(જે) ૩૭૬(એન)૧૧૪ સ્પેશયલ પોકસો એકટની કલમ ૪,૬,૮,૧૦,૧૨,૧૭,૧૮ અન્વયેનો ગુન્હો નોંધાયેલ હોય, ત્યારબાદ અમરેલી પોલીસ દ્વારા આરોપીની અટક કરી અમરેલી સ્પેશયલ પોકસો જજ સાહેબની કોર્ટમાં રજું કરેલ ત્યારબાદ આરોપી તર્ફ અમરેલીનાં એડવોકેટશ્રી તેજશ એસ. ધોણે, * એડવોકેટશ્રી સુનીલ રાજયગુરૂ, એડવોકેટશ્રી સંદિપ પી. પંડયા, ‘ એડવોકેટશ્રી રામજીભાઈ જાદવ નાઓ રોકાયેલા હતાં. આ જામીન અરજી અમરેલી સ્પેશયલ જજ શ્રી એમ.જે.પરાસર સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતા એડવોકેટશ્રી ની ધારદાર દલીલો તેમજ જીણવટ ભરી રીતે કાયદાકીય રજુઆતોનાં અંતે નામદાર કોર્ટે આરોપીનાં રેગ્યુલર જામીન મંજુર કરેલ છે.
અમરેલીના સ્પેશ્યલ જજની કોર્ટમાં જામીન અરજી મુકતા એડવોકેટ શ્રી તેજશ એસ. ધોણે અને એડવોકેટ સંદિપ પી. પંડયાની ધારદાર દલીલો ગ્રાહય રાખેલ,

Recent Comments