અમરેલી

અમરેલીમાં આગામી શુક્રવારે પટેલ કન્‍યા છાત્રાલય ખાતે સ્‍નેહમિલન

સૌરાષ્‍ટ્રનો સત્‍કાર પ્રચલીત છે, આવા જ સ્‍નેહભાવથી નવા વર્ષની શુભકામના આદાન-પ્રદાન કરવા પટેલ કન્‍યા છાત્રાલય, કેરીયા  રોડ, અમરેલી ખાતે શુભેચ્‍છા સ્‍નેહ મીલન યોજાશે જેમા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહેશે. તા.0પ/11ને શુક્રવાર સવારના 08-4પ કલાકે યોજાનાર સ્‍નેહ મીલનમા લેઉવા પટેલ સમાજને ઉપસ્‍થિત રહેવા સંસ્‍થાએ જાહેર નિમંત્રણ પાઠવેલ છે તેમ યાદીમા જણાવાયેલ છે.

Related Posts