અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસમાં આવેલો ઘટાડો. આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં આજે પણ પોઝિટિવ કેસોમાં ધટાડો જોવા મળી રહ્યો. આજે 11 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહયો હોવાથી સારવાર લઈ રહેલા દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમનને ખાળવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે માસ્ક એક માત્ર વેકસીન હોવાથી લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપે તેવી અપીલ છે. હાલ કુલ પોઝિટિવ કેસનો આંક 3457 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 11 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3457 પર


















Recent Comments