ગુજરાત રાજ્યના અધિક પોલીશ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, ડેડી ઔષધો, મન:પ્રભાવી વ્યોના ગેરકાયદેસર વેપાર, ફેરા ફેરી, વેચાણ અટકાવવા ખાસ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝુંબેશ) તા.૦૨/૦૪/૨૦૨૩ થી તા.૨૫/૦૪/૨૦૨૩ સુધીનું આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છ
જે અનુસપાને મી ગૌતમ પરમાર સાહેબ. પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિકથી દિકર સિંઠ સાહેબ નાઓએ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી એચ.જી.મારૂ તથા એચ.ઓ.જી. ટીંગને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ તથા એસ.ઓ.જી.ટીઝ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી શહેરમાં અાઝ સીદીકભાઇ નગરીયા, રહે.બટારવાડી જાત એપાર્ટમેન્ટ, બ્લોક ન 50% તા.જિ.અમરેલીવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાજાનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહુ જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ
પકડાયેલ ખારોપી
અાઝ સીદીકભાઇ નગરીયા ઉ.વ.૫૮, ધંધો મજુરી (ફુલની) રહે.અમરેલી બારવાડી, જન્નત એપાર્ટમેન્ટ, બ્લોક નં.-૬૦૧
તા.જી.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલ
માદક પદાર્થ ભેજવાળો ગાંજો ૫૪૪ ગામ કિ ૫.૫,૪૪૦/- તથા એક ઇલેકટ્રોનિક વજનકાણે કિજ્ઞ૫૦૦/ તા મોબાઇલ ફોન નંગ-૧, કિ ૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૪૪૦/-નો મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી ગિર ચિંઠ સાહેબ, નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.ગારૂ, તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજચંઠ સરવૈયા, સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, નથા પો.કોન્સ., સ્વગતભાઇ કુવરીયા, ડ્રા.પો.કોન્સ.જનભાઇ વાડીયા, નિરજભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.
Recent Comments