ગુજરાત ભાજપનાં પ્રદેશ કક્ષાનાં ગરીમામય રાજપુરૂષ, અમરેલી જીલ્લાનાં પ્રથમ પંકિતના તબીબ, સેવા પરમો ધર્મ સુત્રનેજીવનમાં સફળતાપૂર્વક ધારણ કરનાર, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ વિગેરે વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ ડો. ભરત કાનાબારનાં જન્મદિવસ નિમિત્તે અમરેલીનાં તમામ વેપારી મિત્રો ઘ્વારા ડો. કાનાબારનાં નિરામયી દિર્ધાયુષ્યની કાળનાં સાથે પુષ્પગુચ્છથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવેલ.
અમરેલીમાં ડો. ભરત કાનાબારને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા વેપારી આગેવાનો

Recent Comments