અમરેલી અમરેલીમાં દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું અમરેલી ગૌશાળા પાસે દેવીપૂજક સમાજનું સ્નેહ મીલન યોજાયું જેમાં ખૂબ જ મોટી સ્ંખ્યામા દેવીપૂજક સમાજના લોકો હાજર રહ્યા અને અમરેલી વિધાનસભાના કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીને વિજય ભવ: ના આશીર્વાદ આપ્યા. Tags: Post navigation Previous Previous post: કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…Next Next post: અમરેલી તાલુકાનાં વાંકીયા ગામે કોળી સમાજનું સ્નેહ મીલન યોજાયું Related Posts સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા ગુરુકુળમાં ૩૧૮મો નેત્ર કેમ્પ યોજવામાં આવ્યો. દામનગર નગર પાલિકા ને પ્રાદેશિક કમિશનર કચેરી નો આદેશ RTI માં પાલિકા તંત્ર એ મંજુર મહેકમ થી વધુ ૩૫ લાખ ની ચુકવણી ની માહિતી છુપાવતા અરજદાર ની અપીલ ની ઓન લાઈન મીટ દ્વારા સુનવણી સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિજયભાઈ ઉર્ફે કનુભાઈ ડોડીયા અને કાર્યકારી પ્રમુખ તરીકે શ્રી હસુભાઈ સૂચક ની નવી નિમણૂક
Recent Comments