fbpx
અમરેલી

અમરેલીમાં બુલેટ પર આવેલા શખસોએ બોલાચાલી કરી ગોળીબાર કર્યો, દુકાનદારને માર મારી ફરાર થઈ ગયા

અમરેલી શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુલેટ પર આવેલા બે માથાભારે શખસોએ શહેરમાં આવેલા રામજી મંદિર નજીક આવેલી બિપિન ટેઇલર નામની દરજીની દુકાન પર ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે બન્ને ફાયરિંગ કરીને ફરાર થઇ જતાં સિટી પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે, જ્યારે ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે

Follow Me:

Related Posts