અમરેલી

અમરેલી અને કુંકાવાવ પંથકમાં રૂપિયા પ.પર કરોડનાં ખર્ચેમાર્ગ બનશે

અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીની રજૂઆત બાદ રાજય સરકારે અમરેલી અને કુંકાવાવ તાલુકા વચ્‍ચેનો મોટા આંકડીયા-લુણીધાર- પાટખીલોરી માર્ગ બનાવવા માટે રૂપિયા પ.પર કરોડ જેવી રકમ મંજૂર કરી છે.

આગામી દિવસોમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થોડા જ મહિનાઓમાં માર્ગનું કાર્ય શરૂ થવાનું હોય ગામજનો અને વાહનચાલકોમાં આનંદની લાગણી ઉભી થઈ છે.

Related Posts