અભીયાન સેવા ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં એજ્યુકેશન ને લગતા ધોરણ 10,11,12 માટે મોટીવેશનલ ના વર્કશોપ અને શિષ્યવૃત્તિ માટે ના ફ્રોમ ભરવાના અને અમરેલીમાં લોકો માટે અમરેલી ખાતે ટૂંક સમય માં ઓફીસ ખોલવામાં આવશે અને મેડિકલ સેવા તેમજ એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળે તેવા પ્રયત્ન કરવામા આવશે આ ઉપરાંત અમરેલી સિવિલ હોસ્પિટલમાં ઘણા લોકો ને મદદ રૂપ બની તેમજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. આ તકે અમરેલી સમસ્ત મુસ્લીમ સમાજ ના આગેવાનો પણ મદદ રૂપ બનવા માટે નક્કી કરવામાં આવેલ છે. તેમજ અમરેલી શહેર માં હોસ્પીટલ ખોલવા માટે નુ આયોજન કરવામા પણ આગેવાનો જેહમત ઉઠાવી રહિયા છે.
જેમાં મહેબૂબબાપુ કાદરી, બોબીભાઈ રહીશ, અમીનભાઈ હાલા સાહેબ, આદિલભાઈ નાગાણી, યુસુફ ભાઈ કુરેશી ઓસમાણભાઈ મહીડા, ફિરોજ કૂરેશી, અલ્તાફ કુરેશી, વસીમ ધાનાણી, મોહસીન ધાનાણી, રફીક ચૌહાણ,સી.એ.અફઝલ સાકરીયા,અકબર શેખ, સાહિલખાન,તનજીલ ચૌહાણ,એડવોકેટ સોયબ બિલખિયા, પીન્ટુ ભાઈ, ફારુક બિલખીયા, કાળુ સોલંકી,અક્રમ કાઝી, અકબર શેખ અકબર અન્સારી વજીર પઠાણ ઇમરાન સેલોત,સચિન ચૌહાણ,ઇમરાન પરમાર સહીત નાં આગેવાનોએ હાજરી આપી હતી અને આ તકે SBF સંસ્થા ના આગેવાન અલ્તાફભાઈ શેખ આરીફભાઈ ચાવિવાલા અભીયાન સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રફીક ચૌહાણ તેમજ અઝીમભાઈ લાખાણી આ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
Recent Comments