fbpx
અમરેલી

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ મહિલા ઓજસ્વની છાત્ર પરિષદ ની સયુંકત બેઠક યોજાઇ

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની વિવિધ સંસ્થા દ્વારા અમરેલી શહેરમાં હનુમાન.ચાલીસા કેન્દ્ર ચલાવવામાં આવશે એક મુઠી અનાજ અકઠુ કરી ને જાગૃત કરવા પડશે તમને હિન્દુ સમાજ સંગઠીત કરી ને જાગૃત થાય એવા પ્રયાસો અંગે સાપ્તાહિક હિન્દુ કેન્દ્ર દર ગુરૂવારે ચાલુ કરવવા મા આવશે હિન્દુ ધર્મમાં ઉપાસના પદ્ધતિ છે જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઇ રેયાણી વિભાગ અધ્યક્ષ દેસાણી દડુભાઈ ખાચર વકીલ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિભાગ મહામંત્રી દિલીપભાઈ બામટા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય છાત્ર પરીષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા ઉદયભાઈ રાજપૂત રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા મંત્રી જીલુભાઈ વાળા.પીઠવાજાળ જિલ્લા મંત્રી જીજ્ઞેશભાઈ કયાડા રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી જિલ્લા મહામંત્રી રણજીતભાઈ ગીરીયા સહિત ની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ હતી

Follow Me:

Related Posts