ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગના અમરેલી ટેમ્પ૨રી બસ સ્ટેશન ખાતેના હાઉસકીપીંગ કામગીરીના ટેન્ડરો માટે નિવિદા રાજકોટથી પ્રસિદ્ધ થતા સંદેશ ન્યુઝ પેપ૨માં તા.૨૭/૧૦/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ ટેન્ડર પ્રક્રિયા અનિવાર્ય સંજોગો તેમજ વહીવટી કા૨ણો સબબ રદ ક૨વામાં આવે છે જેથી હાઉસકીપીંગ કામગીરી ક૨તી એજન્સીઓ તેમજ લાગતા વળગતાઓ નોંધ લેવા વિભાગીય નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
અમરેલી એસટી વિભાગની હાઉસકીપીંગ કામગીરીની ટેન્ડર પ્રક્રિયા રદ



















Recent Comments