વયમર્યાદાના કારણે અમરેલી એસ.ટી. વિભાગના અમરેલી ડેપોના ચાર ડ્રાઇવર તેમજ ત્રણ કંડકટર નિવૃત્ત થયા તેમના દ્વારા એસ.ટી.માં સારી સેવાઆપવા બદલ સહકર્મચારીઓએ તેમની સેવાઓની બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ તકે અધિકારી વર્ગ દ્વારા કોઇપણ ગણમાન્ય અધિકારીની હાજરી નહોતી એ ઉલ્લેખનીય છે.
અમરેલી એસ.ટી.ના ડ્રાઇવર અને કંડકટર વયમર્યાદાથી નિવૃત્ત થતા શુભેચ્છા પાઠવાઇ

Recent Comments