અમરેલી

અમરેલી : એસ.પી. નિર્લિપ્‍ત રાયનું શ્રેષ્ઠ કામગીરી બદલ અભિવાદન

અમરેલી જિલ્‍લા પોલીસવડા નિર્લિપ્‍ત રાયનું અમરેલી ખાતે જાફરાબાદ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કાયદો અને વ્‍યવસ્‍થા મજબૂત કરવા બદલ અભિવાદન કરવામાં આવ્‍યું હતું તે પ્રસંગની તસ્‍વીર.

Related Posts