અમરેલીના લોક લાડીલા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી તથા કુંકાવાવ તાલુકામાં નીચે મુજબના રસ્તાને અગ્રતાના ધોરણે મંજુર કરી જોબ નંબર ફાળવવાની ધારદાર રજુઆત કરતા પરેશ ધાનાણી.
ક્રમ તાલુકા રસ્તાનું નામ
૧ અમરેલી ચાડીયા–માળીલા
ર અમરેલી પીપળલગ– રીકડીયા
૩ અમરેલી રાંઢીયા–રીકડીયા
૪ અમરેલી બાબાપુર–તરવડા
પ કુંકાવાવ અમરાપુર–નાની કુંકાવાવ
Recent Comments