fbpx
અમરેલી

અમરેલી કૈલાશમુકિત ધામ સમિતિ આયોજીત વિદ્વાન ભગવતાચાર્ય જીજ્ઞેશ દાદા રાધે રાધે ના વ્યાસાસને ફૂલ ફાગ રસિયા કથામૃતમ મહોત્સવ યોજાયો

રંગોત્સવ નું પર્વ એટલે  ધૂળેટી.  જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. ધૂળેટી પર્વનું ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વ રહેલુ છે.
કોરોના કાળના બે વર્ષ પછી અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ધુળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે

અમરેલી શહેર માં વિવીધ જગ્યા એ હોળી ની ધૂમ ધામ થી ઉજવણી કરવામાં આવી  પાછલા બે વર્ષથી કોરોના એ હોળી  ધુળેટી પર્વની ઉજવણીના રંગમા ભંગ નાખ્યાે હતો. એમાં પણ ગત વર્ષે તાે કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો હતો. જેને પગલે હેાળી ધુળેટીની ઉજવણીનાે કોઈ ઉત્સાહ ન હતો. પરંતુ બે વર્ષ બાદ હવે અમરેલી પંથકમા લોકોમા ધુળેટીની ઉજવણીનાે ગજબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો

 અને અમરેલી શહેર માં વિવિધ જગ્યા એ ફાગ રસિયા કાર્યકર્મ યોજાયો હતો ત્યારે અમરેલી શહેર માં   કૈલાસ મુક્તિ ધામ ખાતે તા.૧૭/૩/૨૨ થી ૨૦/૩/૨૨ ના  સુધી રોજ રાત્રે ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી કલાકે પુ.જીગ્નેશ દાદા રાધે રાધે સંગ સાર્વજનિક કથામૃતમ્ મહોત્સવ-૨૦૨૨ ફુલ ફાગ રસિયા પુ.જીગ્નેશદાદા રાધે રાધે સંગ સાર્વજનિક  સાનિધ્ય મા હોળી રસિયા  ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો અને  અમરેલી શહેર ની જનતા પણ આ ફાગ રસિયા મહોત્સવ માં જોડાય હતી   તેમજ ભાવીકો એ પણ એક બીજા પર ફૂલ તેમજ પાણી વાડી હોળી રમી ને હોળી ની ઉજવણી કરી હતી તેમજ અમરેલી ની જનતા તેમજરાધે રાધે જીગ્નેશદાદા એ પણ ભાવિક ભક્તો સાથે ફૂલ ફાગ રસિયા નો લાહવો માન્યો હતો ને કથામૃતમ માં ધાર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે ભાવિકો ને ભક્તિ રસ થી ભીંજવી તરબોળ કરતા ફૂલ ફાગ રસિયા મહોત્સવ માં રાધે રાધે જીગ્નેશદાદા ના વ્યાસાસને ફૂલ ફાગ રસિયા કથામૃતમ મહોત્સવ માં અમરેલી શહેર ને ધેલું લગાડતા ભાગવતાચાર્ય રાધે રાધે ની કથા નું રસ પાન કરતા ભાવિકો એ પણ લાહવો  માંણ્યો હતો

Follow Me:

Related Posts