અમરેલી જિલ્લો સમગ્ર દેશ માં સહકારી ક્ષેત્રે સહકારીતા ની કેડી કંડારી પરસ્પર સહકાર ની ભાવના એ શરૂ થયેલ સહકારી પ્રવૃત્તિ ઓમાં દિશા દર્શક બનેલ સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી ને સન્માનવા અમરેલી કૈલાસ મુક્તિધામ ખાતે આજ રોજ કૈલાશ મુક્તિધામ સમિતિ દ્વારા માન. શ્રી દિલીપભાઈ સંઘાણી ઇફકો ના ચેરમેન બનવા બદલ સ્લમ એરિયા ના બાળકો ને એજ્યુકેશન કિટ શ્રી દિલીપભાઈ સંઘાણી ની ઉપસ્થિતિ માં આપવામાં આવી ત્યારે સમગ્ર કમિટી અને સેવા સમિતિ ટ્રસ્ટી મંડળ હાજર રહેલ હતા
અમરેલી કૈલાસ મુક્તિધામ સમિતિ દ્વારા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું બહુમાન

Recent Comments