અમરેલી જિલ્લા તાલુકા શહેર કૉંગ્રેસ સમિતિ દવારા “હમ અદાણી કે હે કોન” શ્રેણી માં એક સંયુક્ત પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી. આ પ્રેસ કોનફરન્સ અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ સંબોધી હતી.
અમરેલી જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આ પ્રેસ કોનફરન્સ કરવામાં આવી હતી તકે અમરેલી શહેર કૉંગ્રેસ મહામંત્રી એમ એ કુરેશી અમરેલી જિલ્લા મહામંત્રી જગદીશ તળાવીયા જગદીશ પાનસૂરિયા જિલ્લા ઓબીસી સેલ ના પ્રમુખ રમેશભાઈ ગોહિલ પ્રદેશ અગ્રણી જમાલભાઇ મોગલ સહીત કૉંગ્રેસ પક્ષ ના આગેવાનો કાર્યક્રરો ઉપસ્થીત રહ્યા હતા.
Recent Comments