આ અવસરે અમર ડેરી ના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી શહેર ભાજપ અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ શોઢા, અમરેલી નગરપાલિકા શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રી તુષારભાઈ જોષી, અમરેલી જીલ્લા સહકારી સંઘ ના ડાયરેકટર શ્રી આરુણાબેન પટેલ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી ખાતે અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા ૬ દિવસીય યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું

Recent Comments