સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,અમરેલી દ્વારા વિદ્યાસભા સ્કૂલથી સરદાર સર્કલ, સરદાર સર્કલથી રાજકમલ ચોક સુધી અને ફરી પરત વિદ્યાસભા સ્કૂલ સુધીના રૂટ પર આગામી તા.૨૮ ઓક્ટોબર,૨૩ને શનિવારના રોજ સવારે ૦૭ કલાકે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૪.૦ યોજાશે. અમરેલીના જિલ્લાના નાગરીકો વધુમાં વધુ આ રનમાં ભાગ લે તે માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
અમરેલી ખાતે આગામી તા.૨૮ ઓક્ટોબર,૨૩ના રોજ સ્વચ્છ ભારત,સ્વસ્થ ભારત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૪.૦ યોજાશે

Recent Comments