fbpx
અમરેલી

અમરેલી ખાતે આવેલ ગુજરાતના ગૌરવસમાંગજેરા સંકુલમાં સ્થાજપક પ્રમુખ વસંતભાઈ ગજેરાનો મોટીવેશન સેમિનાર યોજાયો 

મહેનત કર્યા વગર કશુ મળતુ નથી; ભાગ્યનને દોષ દેવાનું છોડીને આત્મરવિશ્વાઅસપૂર્વક પોતાના સપનાને સાર્થક કરવા હું કેમ ન કરી શકુ ? એ સવાલ પુછો?? વસંત ગજેરા, સ્થા પક પ્રમુખશ્રીબે વર્ષના લાંબા સમયબાદ વિદ્યાર્થીનીઓની અભ્યામસમાં એકાગ્રતા વધે તે હેતુ થી અમોએ પુનઃ ફેકલ્ટી‍ ડેવલપમેન્ટસ કાર્યક્રમો ચાલુ કર્યા છે-મનસુખભાઈ ધાનાણી-નિયામકશ્રી.

અમરેલી જિલ્લાબના ગ્રામ્યી વિસ્તા‍રની મઘ્યામવર્ગીય પરિવારોની દિકરીઓ પુરૂ શિક્ષણ લઈ શકે તેવા હેતુ થી કેળવણીના પર્યાય તથા પ્રતિકસમા અમરેલીમાં એન્જિીનિયરીંગ,મેડિકલ,અમે.સી.એ,એમ.બી.એ,નર્સિંગ,ફાર્માસી જેવી વિદ્યાશાખાઓનું શિક્ષણ ઘર-આંગણેજ ઉપલબ્ધા કરાવનાર કેળવણીકાર માન.વસંતભાઈ ગજેરા દ્વારા સ્થાલપિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલી ખાતે ધો.11/1ર વિજ્ઞાન તથા વિનિયન શાખાની વિદ્યાર્થીનીઓ માટે સ્પણષ્ટ- વકતા, સ્થારપક પ્રમુખ વસંતભાઈ ગજેરાનો મોટીવેશન સેમિનાર યોજાયો હતો. ગજેરા સંકુલની સ્થા પનાથી જ છેલ્લા, રપ (પચીસ) વર્ષથી નિઃસ્વાણર્થ તથા નિઃશુલ્કબ ભાવે કેમ્પરસની આગોણીસ કરતા વધુ વિદ્યાશાખાઓનું પારદર્શક તથા પ્રામાણિક સંચાલન કરતા નિયામક તથા ટ્રસ્ટીથ મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ આયોજિત સેમિનારમાં સેમિનારના મુખ્યશવકતાએ પોતાની મોટીવેશનલ સ્પીચચમાં ઉપસ્થિટત વિદ્યાર્થીનીઓને જણાવ્યુા હતુ કે જિંદગીમાં કંઈક પ્રાપ્તિ કરવા માંગતા હો તો આત્મનવિશ્વાાસ પૂર્વકની મહેનતને સફળતાનું હથિયાર બનાવો…હું કેમ ન કરી શકુ? એ સવાલ પોતાના આત્માકને પુછીને સખત મહેનત કરી પરિવાર,સમાજ તથા રાષ્ટ્રમનિર્માણમાં યોગદાન આપો. આ તકે નિયામક તથા ટ્રસ્ટી. શ્રી મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યુા હતુ કે કોરોના મહામારીના લગભગ બે વર્ષ બાદ વિદ્યાર્થીનીઓના અભ્યાણસ પ્રત્યેે આત્મકવિશ્વારસમાં તથા એકાગ્રતામાં વધારો થાય તે હેતુથી અમોએ પુનઃ ફેકલ્ટીર ડેવલોપમેન્ટ  કાર્યક્રમો ચાલુ કરેલ છે, સેમિનારમાં કેમ્પાસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટ,હોસ્ટેમલ ડાયરેકટર વલ્લાભભાઈ રામાણી, આચાર્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીર્નીઓ મોટી સંખ્યારમાં ઉપસ્થિ,ત રહયાં હતા.Attachments area

Follow Me:

Related Posts