અમરેલી વિધાસભા ખાતે ત્રણ દિવસીય એશિયન ગેમ્સ ફેડરેશન યુથ ઇન્ડિયા આયોજિત કબડી માં ગોલ્ડ મેડલ વિજેતા દામનગર ના પંકજ રાજપુત ને અમરેલી વિદ્યાસભા ખાતે ગોલ્ડ મેડલ એનાયત કરાયું હતું અમરેલી વિદ્યાસભા સંકુલ માં ૧૭ જુલાઈ થી ૧૯ જુલાઈ દરમ્યાન યોજાયેલ ક્રિકેટ એથ્લેતિક ખોખો વોલી બોલ સહિત ની સ્પર્ધા યોજાય હતી આ નેશનલ કક્ષા ની સ્પર્ધા માં મહાદેવ કલબ ની યુવા ટિમ ને કબડી સ્પર્ધા માં રાકેશભાઈ.વાસુરભાઈ સાગર. નિર્મળભાઈ રાજપૂત રાહીલખાન અજયભાઈ ઈરફાનભાઈ અલ્તાફભાઈ ભરતભાઈ ભદ્રેશભાઈ સચિનભાઈ સહિત બાર ખેલાડી ઓના કેપ્ટન પંકજ રાજપૂત ના નેતૃત્વ એકેડમી અમરેલી ને પરાસ્ત કરી ઓપન ગોલ્ડ મેડલ મેળવ્યું હતું
અમરેલી ખાતે એશિયન ગેમ્સ ફેડરેશન યુથ ઇન્ડિયા આયોજિત નેશનલ કબડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા મહાદેવ કલબના કેપ્ટન પંકજ રાજપૂત

Recent Comments