અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલા નું માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ના બી.એલ રાજપરા દ્વારા સ્વામી શ્રી નિર્દોષાનંદ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા “જીવન ચરિતામૃત”ગ્રંથ થી વિશિષ્ટ સન્માન કરાયું ટીમ્બિ બ્ર.પ.પૂ.સદ્ભરુદેવ શ્રી સ્વામીથી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણા કૃપા અને આશિર્વાદ થી નિર્માણ થયેલ તેમજ કાર્યરત એવી તદ્ઘ વિનામૂલ્ય સેવા પ્રદાન કરતી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિસ્ટલ , ટીંબી તા .૨૩.૦૮.૨૦૧૧ ના રોજ શ્રી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ , અમરેલી દ્વારા આયોજિત ભારત સરકારના માનનિય કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાહેબનાં સન્માન સમારોહ કાર્યક્રમ દરમિયાન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ , ટીંબીના ઉપપ્રમુખશ્રી બી.એલ.રાજપરા દ્વારા માન . મંત્રીશ્રી રૂપાલા સાહેબનું સદ્ગુરૂદેવ શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “ જીવન ચરિતામૃત ” ગ્રંથ , શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા . અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાહેબ હોસ્પિટલના શુભેચ્છક હોવાથી અવાર નવાર હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લેતા રહે છે અને જરૂરી માર્ગદર્શન તેમજ સરકારશ્રી સાથેના હોસ્પિટલ સંચાલન માટેના જરૂરી પ્રશ્નો અંગે સતત ઉપયોગી થતા રહે છે
અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી રૂપાલાનું માનવ સેવા ટ્રસ્ટની સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલના બી.એલ રાજપરા દ્વારા.”જીવન ચરિતામૃત” ગ્રંથ થી વિશિષ્ટ બહુમાન કરાયું

Recent Comments