અમરેલી ખાતે પીજીવીસીએલના નવા વીજ ફોલ્ટ સેન્ટર, જિલ્લા પંચાયત રોડ પર આવેલ કડીયા નાકા પાસે શરૂ કરવામાં આવેલ છે. આ નવા વીજ ફોલ્ટ સેન્ટરનું ઉદ્ઘાટન પીજીવીસીએલના નાયબ ઈજનેર એમ.એચ.કાલાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલના દરેક વીજ ગ્રાહકો એ ખાસ નોંધ લે કે હવે થી અમરેલી શહેરનું મુખ્ય ફોલ્ટ સેન્ટર આ સ્થળેથી કાર્યરત રહેશે. ફોલ્ટ સેન્ટરનો લેન્ડ લાઇન ફોન નં. 22300 તથા મોબાઈલ નં. 9978934801 છે જેની સર્વે ગ્રાહકોને જાણ થાય.
અમરેલી ખાતે નવા વીજ ફોલ્ટ સેન્ટરનું નાયબ ઈજનેર કાલાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

Recent Comments