fbpx
અમરેલી

અમરેલી ખાતે પાલિકા પંચાયતોની ચૂંટણીને લઇને કોંગ્રેસની બેઠક યોજાઇ

અમરેલી ખાતે પાલિકા/પંચાયતોની ચૂંટણીને લઇને કોંગ્રેસની બેઠક યોજાઇ અમરેલી જિલ્‍લામાં આગામી દિવસોમાં યોજાનારી પાલિકા/પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિપક્ષી નેતા પરેશ ધાનાણી, ધારાસભ્‍ય વિરજી ઠુંમર, જિલ્‍લા કોંગી પ્રમુખ, અર્જુન સોસાની ઉપસ્‍થિતિમાં મહત્‍વની બેઠક યોજાઇ હતી અને આગામી ચુંટણીમાં તમામ પાલિકા અને પંચાયતોમાં ભાજપને ઘોરપરાજય આપીને કોંગ્રેસને વિજયી બનાવવા અંગેની રણનીતિ કરવામાં આવી હતી. આ બેઠકમાં શંભુભાઇ દેસાઇ, ટીકુભાઇ વરૂ, જીતુભાઇ ગોળવાળા, હિતેષભાઇ માંજરીયા, કે.કે. વાળા, જે.પી. સોજીત્રા, નરેશ અઘ્‍યારૂ, વસંત કાબરીયા, પોપટલાલ કાશ્‍મીરા, નારણભાઇ મકવાણા, હસુભાઇ બગડા, જમાલભાઇ મોગલ, વસરાભાઇ વગેરે કોંગીજનો ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts