અમરેલી ખાતે યોજાયેલ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદશનમાં વરસાદનું વિઘ્ન
અમરેલી શહેરમાં ભારે વરસાદથી પરેશાનીઓ વધી…….
અમરેલી ખાતે યોજાયેલ સખી મેળો અને વંદે ગુજરાત પ્રદશનમાં વરસાદનું વિઘ્ન……..
અમરેલીના રાજમહેલ કમ્પાઉન્ડ માં યોજાયેલા સખી મેળામાં વરસાદનું વિઘ્ન…….
વરસાદી પાણી સખી મેળામાં ભરાયા……..
વરસાદી પાણી ભરાતા મેળામાં રાખવામાં આવેલા સ્ટોલ થયા પાણી પાણી…….
સરકારી તંત્રે કરેલા આયોજનમાં વરસાદે ફેરવ્યું પાણી.
Recent Comments