અમરેલી ખાતે રાષ્ટ્રીય કરણીસેના રાજ શેખાવત એ ટીકુભાઈ વરૂ ની કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી
અમરેલી ખાતે રાષ્ટ્રીય કરણીસેના શ્રી રાજ શેખાવત એ શ્રી ટીકુભાઈ વરૂ ની કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી અને શ્રી ટીકુભાઈ વરૂ એ ફુલ હાર કરી શ્યામ ભગવાનની પ્રતિમા આપી અને સન્માન કર્યું અને આગામી 22 તારીખે કરણીસેના દ્વારા અમરેલી ખાતે આયોજીત સંમેલનમાં કાઠી સમાજની વાડી માં બપોરે 3 કલાકે બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રે તે બાબતે સમાજના આગેવાન શ્રી હિરેન્દ્રભાઈ વાળાશ્રી સુખાભાઈ વાળા શ્રી ગજેન્દ્રભાઈ શેખવા શ્રી રાવત ભાઈ ધાધલ શ્રી સાગર ભાઈ ડાભીયા શ્રી રાજભાઈ ધાખડા શ્રી યાગ્નિક ભાઈ વરુ સહિત આગેવાનો એ આગામી સમય માં સમેલન સફળ બનાવવા બેઠક મળી
Recent Comments