અમરેલી

અમરેલી ખાતે લાઠીના યુવા અગ્રણી ધર્મેશ સોનીને રચનાત્મક પ્રવૃત્તિ બદલ રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે સન્માન પત્ર અર્પણ કરાયું

લાઠી શહેર ના અનેક વિધ રચનાત્મક પ્રવૃત્તિ કરતા યુવા અગ્રણી ધર્મેશભાઈ સોની નું ૭૫ માં આઝાદી દીને ગુજરાત રાજ્યના સહકાર,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ(સ્વતંત્ર પ્રભાર),વાહન વ્યવહાર વિભાગોના રાજયકક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા..શ્રી ધર્મેશભાઈ સોની  ની સામાજિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે અમરેલી ખાતે સન્માન પત્ર આપી અભિવાદન કરાયા

Related Posts