અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના હોદે્દારોએ બાવાશ્રીના આશિર્વાદ લીધા
અમરેલી પુષ્ટિમાર્ગીય હવેલીના પૂજય દ્વારકેશલાલ બાવાશ્રીના ચેમ્બર ઓફ કોમર્સના હોદે્દારોએ આશીર્વાદ લીધા અને તે પ્રસંગે તેમનું પુષ્પો તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોનું પણ બાવાશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.
Recent Comments