અમરેલી જવાહર નવોદય વિધાલય ખાતે પ્રધાનમંત્રી નો વિદ્યાર્થી સાથે સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો
અમરેલી ભંડારિયા જવાહર નવોદય વિધાલય ખાતે ધોરણ ૧૦-૧૨ ના વિદ્યાર્થી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મનકી બાત લાઈવ સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો તાજેતર માં દેશ ના પ્રધાન મંત્રી મોદી એ દેશ ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ના છાત્રો સાથે ખુલ્લા મને સંવાદ કાર્યકમ નું લાઈવ પ્રસારણ કરી વિદ્યાર્થી ઓ સાથે પરામર્શ ચર્ચા કરી હતી આ કાર્યક્રમ નું લાઈવ ટેલિકાસ્ટ કરી જવાહર નવોદય વિદ્યાલય ખાતે હજારો વિદ્યાર્થી ઓએ નિહાળ્યું હતું જવાહર નવોદય વિદ્યાલય ના શાળા પરિવાર નું સુંદર આયોજન ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ માટે પ્રધાનમંત્રી નું માર્ગદર્શન મેળવી શકે તેવા ઉમદા હેતુ એ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા આ કાર્યકમ નું લાઈવ ટેલિકાસ્ટ પ્રસારણ કરાયું હતું
Recent Comments