અમરેલી જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયેલા તાલીમાર્થીઓ પૈકી જે રેગ્યુલર એપ્રેન્ટિસ કે જેઓએ તા. ૧૫/૪/૨૦૨૧ સુધીમાં એપ્રેન્ટિસ તાલીમ પૂર્ણ કરેલી હોય તેવા એપ્રેન્ટીસની પરીક્ષા આગામી સપ્ટેમ્બર-૨૧માં યોજાનાર છે. જેના માટેના ઓનલાઇન ફોર્મ તા. ૯/૮/૨૦૨૧ થી તા. ૨૭/૮/૨૦૨૧ સુધીમાં ઉપર એપ્લાય કરવાનું રહેશે. આ ઉપરાંત રીપીટર એપ્રેન્ટીસોને પણ ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી માટે જે તે એકમનો સંપર્ક સાધવાનો રહેશે.
અમરેલી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયેલા તાલીમાર્થીઓ જોગ

Recent Comments