અમરેલી

અમરેલી જિલ્લાના તમામ મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરુ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન અમરેલી જિલ્લામાં આજરોજ તા.૧ ડિસેમ્બરે મતદાન મથકો પર
લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં સવારે ૮ વાગ્યે મતદાન પ્રક્રિયા શરુ થતાંની સાથે તમામ વિધાનસભા મતવિસ્તારના મતદાન કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી.

Related Posts