અમરેલી જિલ્લાના તેમજ NCUI ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ સામે થયેલ આક્ષેપને અવગણતા ભાજપ અગ્રણી જનકભાઈ પી. તળાવીયાઅમરેલી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ છે એવા ખેડુતપુત્ર અને દિગ્ગજ નેતા વર્તમાન સમયમાં NCUI ના ચેરમેન પદે સફળતા પૂર્વક પોતાની વ્યક્તિગત ફરજ બજાવતા એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ સામે ખોટી રીતે આક્ષેપો કરી તેઓને બદનામ કરવાના ઇરાદા થી આક્ષેપો થઈ રહ્યા છે તેનો ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા તેમને સખત શબ્દોમાં વખડવામાં આવે છે તેમજ વધુમાં NCUI ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ પોતાની સુજબુજ અને તેમની મહેનત થી નાના મા નાના પગથિયા ચઢીને દેશની ટોપ લેવલની સહકારી ક્ષેત્રમાં પોતાનાં મુકામ સુઘી પહોચિયા છે તેઓ અમરેલી જિલ્લામાં સારી નામના ધરાવનાર લોકહિત કરનાર રાજનેતાઓ મા તેમનું શિખરે નામ આવે છે પોતે સૌ સમાજના લોકો વચ્ચે રહીને પોતાની વ્યક્તિગત જવાબદારી ગણીને લોકો માટે વફાદાર રહીને કામ કરેલા તેમના જીવનના ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ નજરે જોવા મળી રહ્યા છે આવા સજન પુરુષ ને કોઇ કારણોસર તેમને બદનામ કરવાના ઇરાદા થી સાજિસ થઈ રહી છે ત્યારે જનકભાઈ પી તળાવીયા દ્વારા લોકોને સારી લાગણી વ્યક્ત કરવા સંદેશ આપવામા આવ્યો છે
અમરેલી જિલ્લાના તેમજ NCUI ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાહેબ સામે થયેલ આક્ષેપને અવગણતા ભાજપ અગ્રણી જનકભાઈ પી. તળાવીયા

Recent Comments