આજરોજ દિલ્હી ખાતે અમરેલી જિલ્લાના પનોતા પુત્ર કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબ ના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે . અમરેલી જિલ્લા ભાજપ ટીમ મારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા , સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સહિત અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના પનોતા પુત્ર કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાતે

Recent Comments