અમરેલી જિલ્લાના પાંચ તાલુકાના પાંચ ગામોમાં ગામઠાણ માપણી શરુ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મળેલા કાર્યક્રમ અનુસાર ખાંભા તાલુકાના મોટા બારમણ ખાતે તા. ૧૮-૧-૨૦૨૧ ના, બાબરા તાલુકાના ચમારડી ખાતે તા. ૨૧-૧-૨૦૨૧ના, અમરેલી તાલુકાના વરસડા ખાતે તા. ૨૫-૧-૨૦૨૧ના, લાઠી તાલુકાના ચાવંડ ખાતે તા. ૩૦-૧-૨૦૨૧ના અને રાજુલા તાલુકાના ભેરાઇ ખાતે તા. ૧૦-૨-૨૦૨૧ના માપણી શરુ કરવામાં આવશે.
અમરેલી જિલ્લાના પાંચ ગામોમાં ગામઠાણ માપણી અંગેનો કાર્યક્રમ જાહેર

Recent Comments