અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે અને ભાજપ ના સભ્યો એ બધડાટી બોલાવી

અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે અને ભાજપ ના સભ્યો એ બધડાટી બોલાવી…બગસરા માં ભાજપના જ સભ્યોએ પાલિકા પ્રમુખ સામે ભારે દેકારો કરી  સત્તાધીશોને ઉધડો લીધો…
બગસરા પાલિકા માં હાલ ભાજપ નું શાશન છતાં ભાજપ ના સદસ્યો વિરોધ માં ગયા…
ભાજપ ના મહિલા સદસ્ય એ ભાજપ ના પ્રમુખ નો જનરલ સભા માં ઉધડો લેતા વાતાવરણ ગરમાયુ…
બગસરા પાલિકા ની સામાન્ય સભા માં કોંગ્રેસ અને ભાજપ ના સદસ્યો એ દેકારો મચાવ્યો .

Related Posts