અમરેલી

અમરેલી જિલ્લાના ભાજપના દિગગજ નેતા વાલજીભાઈ ખોખરીયાનું નિધન

અમરેલી જિલ્લાના ભાજપના દિગગજ નેતા વાલજીભાઈ ખોખરીયાનું નિધન……..
કોરોનાથી સંક્રમિત થયા બાદ તમને અમદાવાદ ખાતે સારવારમાં હતા……..
કોરોનાની સારવાર દરમિયાન તેમનું નિધન થયું…….
વાલજીભાઈ ખોખરીયા બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે……..
ભાજપ સંગઠનમાં પણ મોટી જવાબદારીઓ નિભાવી ચુક્યા છે………
બાબરા માર્કેટિંગ યાર્ડના ડિરેકટર તરીકે રહી ચૂક્યા છે……

Related Posts