અમરેલી જિલ્લા ના સમાહર્તા અને જીલ્લા કલેકટરશ્રી અજય દહિંયા સાહેબ નવનિયુક્ત થતાં અમરેલી જિલ્લા માં નિમણૂક થતાં શક્તિ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સાહેબ નું હનુમાનજી મહારાજ ના તૈલીચિત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અમરેલી જિલ્લામાં વિકાસ અને પ્રગતિ ના કાર્યો થાય તેમજ વહીવટી કામગીરી સારી થાય અને અમરેલી જિલ્લા માં સ્વાગત કર્યું હતું આ તકે શક્તિ ગ્રુપ ના અશોકભાઈ વાળા, જીજ્ઞેશ દાફડા,વિજય ભાઈ ધંધુકિયા,મિત જોષી, મહાવીર ભાઈ પરમાર સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
અમરેલી જિલ્લાના સમાહર્તા અને જીલ્લા મેજીસ્ટ્રેટ તરીકે અજય દહિંયા નવનિયુક્ત થતાં શક્તિ ગ્રુપ દ્વારા સન્માન કરવા આવ્યું

Recent Comments