અમરેલી

અમરેલી જિલ્લાના PGVCL ને લગત વિભિન્ન પડતર પ્રશ્નો અંગે પી.જી.વી.સી.એલ.કચેરી-અમરેલી ખાતે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

અમરેલી જિલ્લાના PGVCL ને લગત વિભિન્ન પડતર પ્રશ્નો અંગે પી.જી.વી.સી.એલ.કચેરી-અમરેલી ખાતે અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી.આ તકે જિલ્લા ભજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ શ્રી દિલીપભાઈ સાવલિયા, શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, અધિક્ષક ઈજનેર શ્રી પી.જી.પરીખ, કાર્યપાલક ઈજનેર શ્રી જે.એસ.દૈયા અને તમામ પેટા વિભાગીય કચેરીના DE અને JE ઉપસ્થિત રહ્યા હતા

Related Posts