અમરેલી

અમરેલી જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડમિશન માટે ૧૫ નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવી

અમરેલી જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વ્યવસાયો માટે એડમિશનના પાંચમા તબક્કાની કાર્યવાહી તા ૧૫/૧૧/૨૦૨૧ સુધી થનાર છે. જેમાં સંસ્થા ખાતે ખાલી રહેલ બેઠક માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ ઓન લાઇન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન માટે ૧૫/૧૧/૨૦૨૧ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

Related Posts