અમરેલી જિલ્લાની ગૌશાળા ને આત્મનિર્ભર કરવા તત્પર અમરેલી જિલ્લા ગો સવર્ધન સેલ બી.જે.પી

સ્કૂલ, કોલેજમા અવેરનેસ , ગૌ વિજ્ઞાન પરીક્ષા થકી ગૌ માતા વિશે જાગૃતા લાવવા તૈયાર . :- પ્રશાંત ભાઈ ચુડાસમ અમરેલી જિલ્લા દરેક ગૌશાળાની મુલાકાત લઈ માર્ગદર્શન કરવા તત્પર :- શ્રી બાબુભાઈ સોલંકી* *( વિશ્ર્વ હિન્દુ પરીસદ .સૌરાષ્ટ્ર પ્રાંતનાં ગૌશાળા સપૅક પ્રમુખ) તા.13/5/24 અમરેલીઅમરેલી જિલ્લા મા અબોલ જીવ માટે .*અમરેલી જિલ્લા ગૌ સંવર્ધન સેલ બી.જે.પી. દ્વારા વિવિધ સંસ્થા સાથે ગો સવર્ધન, ગૌ અવેરનેસ, ગૌશાળા આત્મનિર્ભર બનાવવા ,એનીમલ હેલ્પલાઇન, કરુણા અભિયાન, અબોલ જીવ માટે પાણી પીવાની વ્યવસ્થા, અને પક્ષી માળા જેવા વિષયો પર કાર્યકરી અમરેલી જિલ્લા મા કાર્ય શરુ છે આગામી સમયમા 1. સ્કુલ ,કોલેજ,આંગણવાડી મા વર્ષમા એકવાર મુલાકાત, તેના વિશે અવેરનેસ કાર્યક્રમ, ઞૌ વિજ્ઞાન પરીક્ષા આયોજન 2 . જીલ્લાના DRDO વિભાગમા આવતા શ્રી ગૌ મોલ દ્વારા પ્રોજેક્ટ મા સહયોગ મળી રહે.જે થકી ગૌશાળા ,ગોપાલકો આત્મનિર્ભર બને અને અમરેલી જિલ્લા ગો સવર્ધન અને નવો રોજગાર ગો પ્રોડક્ટ શરુ કરાવામા આવશે. પ્રાત ગૌશાળા સંપર્ક વિ.એચ.પી. પ્રમુખ શ્રી બાબભાઈ સોલંકી,
સંયોજક ગો સંવર્ધન સેલ અમરેલી જિલ્લા બી.જે.પી.શ્રી પ્રશાંતભાઈ ચુડાસમા , સહ સંયોજક શ્રી તેજસભાઈ નિમાવત દ્વારા મુલાકાત કરવામા આવી
Recent Comments