અમરેલી

અમરેલી જિલ્લાની તમામ ૬૨૧ બોટ કિનારે પરત ફરી

તમામ બોટોને મજબૂત દોરડાથી બાંધી અથવા એકબીજી બોટો સાથે બાંધી સંપૂર્ણપણે સલામત પરિસ્થિતિમાં લાંગરી દેવાઈ

તંત્ર દ્વારા કાચા મકાનોમાં રહેલા લોકોને તેમની જરૂરી સાધનસામગ્રી સાથે સલામત જગ્યાએ ખસેડવા જાહેરાત કરવામાં આવે છે

Related Posts