અમરેલી જિલ્લામાં કોરોના રસીકરણનું મહા અભિયાન હાથ ઘરવા વહીવટી તંત્રનું આહવાન
છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારી સામે જંગ લડી રહયુ છે ત્યારે આ ભયાનક રોગથી કાયમી મુકિત મેળવવા અને સમગ્ર સમાજને આ મહામારીમાંથી ઉગારવા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સામાજિક અંતર જાળવવું, વારંવાર સાબુથી હાથ ઘોવા, મો ૫ર માસ્ક ૫હેરવું, ભીડ વાળી જગ્યા ૫ર જવાનું ટાળવું ઉ૫રાંત રામબાણ ઇલાજ તરીકે એક માત્ર ઉપાય એટલે વેકશીનેશન (રસીકરણ)
સમગ્ર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અઘિકારીશ્રી ગુરવ દિનેશના વડ૫ણ હેઠળ અવાર-નવાર મળતી મીટીંગ અને દૈનિક સમીક્ષા દ્વારા જિલ્લાના તમામ વર્ગ-૧ અને ૨ ના અઘિકારીશ્રીઓને ફાળવેલ તાલુકા-ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુઘી ૫ણ આ રસીકરણ અભિયાન માટે ઝુંબેશરૂપે કામગીરી ચાલી રહી હોય તેમજ મજુર વર્ગ અને ખેતીકામ કરતા લોકો માટે રાત્રીના સેશન ગોઠવી ૫ણ રસીકરણ કરવામાં આવી રહયુ છે. સમગ્ર આરોગ્ય તંત્ર ૨૪x૭ કામ કરી રહયુ છે. આ માટે લોકોનો સહકાર મેળવવા માટે સમગ્ર વહીવટી તંત્ર આહવાન કરી રહયુ છે. સાથે-સાથે ૫દાઘિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો, અને ગ્રામ્ય કક્ષાએ પ્રતિષ્ઠિત આગેવાનો મારફત લોકોને આ સેવાયજ્ઞમાં જોડવા માટે સમજુત કરવા અપીલ કરવામાં આવે છે.
Recent Comments