રમત ગમત વિભાગ દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને અંતર્ગત વિવિધ વયજૂથ મુજબની રમતોમાં ભાગ લેવા માટે જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા ખેલાડીઓ માટે સીધી જિલ્લાકક્ષાએથી શરુ થતી ૧૫ રમત સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તા.૨૦/૦૩/૨૦૨૨નાં રોજ (૧) સ્કેટિંગ, પટેલ સંકુલ,અમરેલી, કન્વીનરશ્રી મગનભાઈ વસોયા-૯૯૧૩૯૨૦૯૧૯, (૨) લોન ટેનીસ- તા.૨૦/૦૩/૨૦૨૨ ભાઈઓ અને તા.૨૧/૦૩/૨૦૨૨ બહેનો, સ્વામિનારાયણ ગુરુકુળ, તરવડા, હર્ષદ પંડ્યા-૭૭૭૭૯૭૭૮૯૦ (૩) હેન્ડબોલ તા.૨૦/૦૩/૨૦૨૨-ભાઈઓ તા.૨૧/૦૩/૨૦૨૨-બહેનો, વિદ્યાસભા સંકુલ, વરસડા રોડ, અમરેલી રવિભાઈ નાવડીયા-૭૪૦૫૩૩૫૪૦૦ (૪) ટેબલ ટેનીસ તા.૨૦/૦૩/૨૦૨૨ ભાઈઓ અને તા.૨૧/૦૩/૨૦૨૨ બહેનો સમર્થ વ્યાયામ મંદિર, અમરેલી બલદેવસિંહ ગોહિલ-૯૯૦૯૩૯૬૫૧૦ (૫) તીરદાજી તા.૨૦/૦૩/૨૦૨૨, જનતા વિદ્યાલય,મોટા આંકડિયા પી.ડી.મિયાણી-૯૪૨૭૦૨૧૦૦૭ (૬) બેડમિન્ટન તા.૨૧/૦૩/૨૦૨૨ ભાઈઓ/બહેનો અં-૧૪/૧૭ વિદ્યાસભા સંકુલ, અમરેલી, રાજેશ ડોબરિયા-૯૬૮૭૮૮૭૧૨૪ તા.૨૨/૦૩/૨૦૨૨ભાઈઓ/બહેનો (ઓપન એઈઝ) અને તા.૨૩/૦૩/૨૦૨૨ અં-૪૦/૦૬ વર્ષ ઉપર(ભાઈઓ બહેનોના નીલેશભાઈ જોશી-૯૪૨૭૭૪૩૦૦૩ (૭) ફૂટબોલ તા.૨૨/૦૩/૨૦૨૨ તથા તા.૨૩/૦૩/૨૦૨૨ આદર્શ નિવાસી શાળા(વી.જા) માંગવાપાળ પી.એલ.ડોડીયા-૯૯૭૯૧૮૮૫૭૩ (૮)બાસ્કેટબોલ તા.૨૨/૦૩/૨૦૨૨ ભાઈઓ તથા તા.૨૩/૦૩/૨૦૨૨, બહેનો સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમરેલી અશરફભાઈ પરમાર ૯૪૨૬૯૯૯૯૪૬ (૯) હોકી તા.૨૨/૦૩/૨૦૨૨-બહેનો તથા તા.૨૩/૦૩/૨૦૨૨-ભાઈઓ વિદ્યાસભા સંકુલ,અમરેલી મહાવીરસિંહ રાઠોડ -૯૨૭૫૯૫૯૨૫૯ (૧૦) ટેકવેન્ડો તા.૨૨/૦૩/૨૦૨૨-ભાઈઓ તા.૨૩/૦૩/૨૦૨૨-બહેનો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા, દીપક વાળા-૯૮૭૯૧૪૧૮૨૨ (૧૧) જુડો તા.૨૨/૦૩/૨૦૨૨-ભાઈઓ તથા તા.૨૩/૦૩/૨૦૨૨ બહેનો, રાજા સ્કુલ ઓફ આર્ટ, અમરેલી રોહિતભાઈ મહેતા-૯૪૨૬૭૩૫૦૩૦ (૧૨) કરાટે તા.૨૪/૦૩/૨૦૨૨-ભાઈઓ તા.૨૫/૦૩/૨૦૨૨-બહેનો પટેલ શૈક્ષણિક સંકુલ, અમરેલી, મગનભાઈ વસોયા-૯૯૧૩૯૨૦૯૧૯ (૧૩) તરણ તા.૨૫/૦૩/૨૦૨૨ભાઈઓ/બહેનો સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ,અમરેલી અશરફભાઈ પરમાર ૯૪૨૬૯૯૯૯૪૬ (૧૪) કુસ્તી તા.૨૬/૦૩/૨૦૨૨ભાઈઓ/બહેનો દીપક હાઈસ્કુલ,અમરેલી અશરફભાઈ પરમાર ૯૪૨૬૯૯૯૯૪૬ (૧૫) શૂટીંગબોલ તા.૨૬/૦૩/૨૦૨૨ ભાઈઓ/બહેનો સમર્થ વ્યાયામ મંદિર,અમરેલી પી.ડી. મિયાણી -૯૪૨૭૦૨૧૦૦૭ નો સંપર્ક કરવા આથી જણાવવામાં આવે છે. સ્પર્ધાની વધુ વિગત માટે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી બહુમાળી ભવન સી, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ ૧૧૦/૧૧૧ ઓફીસ નંબર -૦૨૭૯૨-૨૨૩૬૩૦ અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. સમયસર ભાગ લેવા નહિ પહોંચનાર ખેલાડીની પોતાની અંગત જવાબદારી રહેશે. નિયમાનુસાર રજીસ્ટ્રેશન કરાવેલ રસીદ તથા રહેઠાણના આધાર પુરાવા સાથે રાખી સ્પર્ધામાં ભાગ લેવા આવવા જણાવવામાં આવે છે. સ્પર્ધાની તમામ વિગતો વેબસાઈટ પરથી પણ જાણી શકાશે.
અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત ૨૦ થી ૨૬ માર્ચ સુધી જિલ્લાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે

Recent Comments